મંગળવાર, 17 ડિસેમ્બર, 2013


વર્ગ સુશોભન સ્પર્ધા ૧૬.૧૨.૧૩





મંગળવાર, 29 ઑક્ટોબર, 2013

રવિવાર, 20 ઑક્ટોબર, 2013


રાજ્ય સરકાર ના કર્મચારીઓ નુ ૧૦ % મોઘવારી નો પરીપત્ર






ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013


મારી શાળા ના બાળકો લિંચ મહેસાણામુકામે સાયંસ એક્ષ્પ્રેસ નીહાળી રહ્યા છે.





સોમવાર, 16 સપ્ટેમ્બર, 2013

હેડ ટીચર ને ચાર્જ આપવા બાબત નો પરીપત્ર




શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

જીલ્લા શિક્ષણાધીકારી ની પરીક્ષા આપવા  બાબત ની જાહેરાત

બુધવાર, 14 ઑગસ્ટ, 2013

                              સ્વતંત્રતા દિવસ ની સૌ ને શુભેચ્છઓ

                                               



ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013


મારી શાળા શ્રી ડાભલા પ્રાથમીક શાળા તા વીજાપુર માં મહેસાણા ડાયેટ ના લેક્ચરર કાનજીભાઇ દેસાઇ હાજર રહેલ બાળકો ને માર્ગદર્શન આપ્યુ હતું તા-૦૭/૦૮/૨૦૧૩






ગુરુવાર, 7 માર્ચ, 2013


મહેસણા હેડ્ટીચર તાલીમ માં હાજર રહેલા ઇડર ડાયેટ ના પ્રાચાર્ય શૈલેશ્ભાઇ બાવા સાહેબ 

સોમવાર, 4 માર્ચ, 2013

                                WAIT

                               PLEASE 

THIS BLOG IS UNDER CONSTRUSCTION

શુક્રવાર, 1 માર્ચ, 2013




science lab ના સાધનોનું નિદર્શન

ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013




આજે SCIENCE DAY ની ઉજ્વણી પર મારી શાળા માં વિવિધ સ્પર્ધાઓ યોજ્વામાં આવેલી જેમાં વિજેતા બાળકોને ઇનામ થી નવાજવામાં આવ્યા.સી.આર.સી શ્રી મનોહર સિંહ પણ હાજર હતા.

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013

એકસ્પોઝર વિઝીટ ૨૧/૦૨/૨૦૧૩ 
જેમાં મારી શાળા ના એસ.એમ.સી અને પી.આર.આઇ  ના સભ્યો ને મહાદેવપુરા શાળા માં લઇ ગયેલા ત્યાં શાળા નું વાતાવરણ ખુબ સુંદર હ્તું

સોમવાર, 25 ફેબ્રુઆરી, 2013

મારી શાળા માં વાંચન સપ્તાહ

બુધવાર, 6 ફેબ્રુઆરી, 2013