ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013




આજે SCIENCE DAY ની ઉજ્વણી પર મારી શાળા માં વિવિધ સ્પર્ધાઓ યોજ્વામાં આવેલી જેમાં વિજેતા બાળકોને ઇનામ થી નવાજવામાં આવ્યા.સી.આર.સી શ્રી મનોહર સિંહ પણ હાજર હતા.

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013

એકસ્પોઝર વિઝીટ ૨૧/૦૨/૨૦૧૩ 
જેમાં મારી શાળા ના એસ.એમ.સી અને પી.આર.આઇ  ના સભ્યો ને મહાદેવપુરા શાળા માં લઇ ગયેલા ત્યાં શાળા નું વાતાવરણ ખુબ સુંદર હ્તું

સોમવાર, 25 ફેબ્રુઆરી, 2013

મારી શાળા માં વાંચન સપ્તાહ

બુધવાર, 6 ફેબ્રુઆરી, 2013