શનિવાર, 4 ઑક્ટોબર, 2014


અડપોદરા પ્રાથમીક શાળા સ્વચ્છ ભારત સપ્તાહ

૨૫/૯/૧૪ થી૦૨/૧૦/૨૦૧૪












અડપોદરા પ્રાથમીક શાળા નુ ગૌરવ

શ્રી અડપોદરા પ્રાથમીક શાળા તા-હિમતનગર જી- સાબરકાંઠા  ના  બે બાળ ખેલાળીઓની સાબરકાંઠા જીલ્લા ની ટીમ માં રાજ્ય કક્ષા  ની સ્પર્ધા માં રમવા માટે પસંદગી  પામતા  અડ્પોદરા પ્રાથમીક શાળા  અને એસ.એમ.સી.આનંદની લાગણી અનુભવે છે. 




ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

HEAD TEACHER BHARATI CALL LATER PRINT

કરવા અહી ક્લીલ કરો


HTAT 1ST ROUND JILLA PASANDAGI


મુખ્ય શિક્ષક ભરતી જીલ્લા પસંદગી અંગે 

1) પ્રથમ તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૭-૦૧-૨૦૧૪ થી તા.૩૧-૦૧-૨૦૧૪ સુધી બોલાવેલ છે.
(2) પ્રથમ તબક્કામાં ૬૩.૫૮% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) શારીરીક અશકતતા ધરાવતા અલ્પદ્રષ્ટિ(LV) ના ૫૭.૭૦% અને હલનચલન(OH) ના ૬૦.૩૮% સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૨૪-૦૧-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.

સોમવાર, 20 જાન્યુઆરી, 2014

શુક્રવાર, 10 જાન્યુઆરી, 2014



તા ૦૯/૦૧/૨૦૧૪ ને ગુરુવાર ના રોજ મારી શાળા માં ૩:૦૦ વાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા નુ ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યુ જેમા ૧૦૮ ના કર્મ્ચારીઓએ શાળા ના બાળકો ને ૧૦૮ ની બોલાવવા થી હોસ્પીટલ સુધી પહોચાડવવાની સીસ્ટ્મ સમજાવી હતી તેમજ આકસ્મીક સંજોગોમાં વપરાતા સાધનો ની વિસ્ત્રુત સમજણ આપી હતી જેથી બાળકો નવી માહીતી થી માહીત્ગાર થયા અને અમે શીક્ષકો પણ.